Record List: વનડેમાં સૌથી વધુ સદીઓ ફટકારનારા 5 બેટ્સમેનો



હાલમાં જ ભારતના રનમશીન વિરાટનો જલવો જોવા મળ્યો છે



વિરાટે સચિન બાદ સૌથી વધુ વનડેમાં રન ફટકાર્યા છે



વિરાટે વનડેમા સૌથી વધુ સદીઓનો રેકોર્ડ પણ બનાવ્યો છે



1. વિરાટ કોહલી (ભારત), 51 વનડે સદી



2. સચિન તેંદુલકર (ભારત), 49 વનડે સદી



3. રોહિત શર્મા (ભારત), 32 વનડે સદી



4. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), 30 વનડે સદી



5. સનથ જયસૂર્યા (શ્રીલંકા), 28 વનડે સદી



6. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) 27 વનડે સદી



all photos@social media