Cricket: ટેસ્ટમાં ઝડપી ત્રેવડી સદી ફટકારનારા 5 બેટ્સમેનો



આજકાલ ટી20 ક્રિકેટમાં ફાસ્ટ બેટિંગનો જમાનો છે



સાઉથ આફ્રિકાના વિયાન મૂલ્ડરે ત્રિપલ સેન્ચૂરી ફટકારી છે



અહીં જુઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રિપલ સેન્ચુરી



૨૭૮ બોલ - વિરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા



૨૯૭ બોલ - વિઆન મુલ્ડર વિરુદ્ધ ઝિમ્બાબ્વે



૩૧૦ બોલ - હેરી બ્રુક વિરુદ્ધ પાકિસ્તાન



૩૬૨ બોલ - મેથ્યુ હેડન વિરુદ્ધ ઝિમ્બાબ્વે



૩૬૪ બોલ - વિરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ પાકિસ્તાન



all photos@social media