Soundcoreના વાયરલેસ ઇયરફોન લોન્ચ

Soundcoreના ઇયરફોન લોન્ચ

વાયરલેસ ઇયરફોન R500ની કિંમત 1,399રૂપિયા છે

Soundcoreના ઇયરફોન લોન્ચ

Soundcoreના વાયરલેસ ફોન ફિલપકાર્ટથી ખરીદી શકશો

Soundcoreના ઇયરફોન લોન્ચ

આ ડિવાઇસમ 4 કલર બ્લેક, બ્લૂ, રેડ અને યેલોમાં એવલેબલ છે

Soundcoreના ઇયરફોન લોન્ચ

Soundcore R500માં 10MM ડ્રાઇવર્સ આપવામાં આવ્યાં છે

Soundcoreના ઇયરફોન લોન્ચ

ફિલપકાર્ટ પર એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર મળશે કેશબેક

Soundcoreના ઇયરફોન લોન્ચ

ગ્રાહકોને 5% અનેલિમિટેડ કેશ બેક મળશે.

Soundcoreના ઇયરફોન લોન્ચ

કનેક્ટ થયા બાદ યુઝર્સને 10 મીટરની રેન્જ મળશે.

Soundcoreના ઇયરફોન લોન્ચ

સિંગલ ચાર્જમાં 20 કલાક સુધી ચલાવી શકાય છે.

Soundcoreના ઇયરફોન લોન્ચ

માત્ર 3 મિનિટ ચાર્જ કરીને 3 કલાક સુધી ચલાવી શકાય છે

Soundcoreના ઇયરફોન લોન્ચ

આ ઇયર ફોન્સને પુરી રીતે ચાર્જ કરવામાં 1.5 કલાકનો સમય લાગે છે.

Soundcoreના ઇયરફોન લોન્ચ

Thanks for Reading. UP NEXT

રાજ્યના 77 તાલુકામાં મેઘમહેર

View next story