મોંઘા હેર પ્રોડક્ટ પણ વાળ પર ઉલ્ટી અસર કરે છે. વાળની દરેક સમસ્યાનું સમાધાન પોષણયુક્ત દહીંમાં છે. વિટામિન, પ્રોટીન,કેલ્શિયમ, ફેટી એસિડનો ખજાનો છે દહીં દહીંમાં વાળની દરેક સમસ્યાનું સમાધાન છે. દહીં માસ્ક અપ્લાય કરવાથી વાળ મુલાયમ બને છે. વાળમાં મોજૂદ વિટામિન પોષણ સાથે તેની ઇમ્યૂનિટિ વધારે છે. દહીમાં ફેટસ લેક્ટિક એસિડની ભરપૂર માત્રા હોય છે. જે વાળને મોશ્ચર આપીને વાળને મુલાયમ બનાવે છે. દહીં હેર ફોલિકલ્સને મજબૂત બનાવીને વાળની વૃદ્ધિમાં સહાય કરે છે