રશ્મિકા મંદાના સાઉથની જાણીતી એક્ટ્રેસ રશ્મિકા હાલમાં જ પુષ્પા ફિલ્મના આઈટમ સોંગથી પ્રકાશમાં આવી રશ્મિકા દરેક કપડામાં સુંદર લાગે છે રશ્મિકાએ કરેલું પુષ્પા ફિલ્મમાં આઈટમ સોંગ ફેમસ થયું રશ્મિકા મંદાના બોલીવૂડમાં પણ ડેબ્યુ કરશે સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા સાથે રશ્મિકાનું નામ જોડાયું હતું ક્યુટ અંદાજમાં રશ્મિકા રશ્મિકાને તેના ચાહકોએ ઓલ ઈન્ડિયા ક્રશ જાહેર કરી છે સાઉથની ઘણી ફિલ્મોમાં રશ્મિકાએ કામ કર્યું રશ્મિકા પોતાના ગ્લેમર માટે ફેમસ