ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઉમર રિયાઝ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. રશ્મિ દેસાઇએ ઇન્સ્ટાગ્રામ પર ના લેટેસ્ટ ફોટોશૂટની ઘણી આકર્ષક તસવીરો શેર કરી છે. તસવીરોમાં રશ્મિ દેસાઇને ઓફ શોલ્ડર લુક ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. રશ્મિ દેસાઈ ઑફ શોલ્ડર ડ્રેસમાં સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં રશ્મિ દેસાઈ ટોન લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ગ્રીન ડ્રેસમાં રશ્મિ દેસાઈ ખૂબ જ સુંદર લાગી રહી છે. રશ્મિ દેસાઈએ તાજેતરમાં એક એવોર્ડ શોમાં રેડ કાર્પેટ પર આ ગ્લેમરસ ગ્રીન ડ્રેસ પહેર્યો હતો. રશ્મિ દેસાઈ આ ગ્લેમરસ લૂકથી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે રશ્મિ દેસાઈ ઘણા ટીવી શોનો ભાગ રહી ચુકી છે. આ દિવસોમાં તે એકતા કપૂરના શો 'નાગિન 6'માં જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈએ આ શોમાં તેણે ડબલ રોલ કર્યો હતો. તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.