આ ફોટોશૂટમાં તે ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી પ્રેગ્નન્સી ફેજ એન્જોય કરી રહી છે તાજેતરમાં તેમણે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે તેમણે પોતાના પ્રેગ્નન્સી ફેજનો અનુભવ પણ શેર કર્યો છે નવી તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે પ્રેગ્નન્સીમાં પણ કાજલનો ફેશન સ્ટેટમેન્ટ જબરદસ્ત છે અભિનેત્રી દરેક પ્રકારના પોશાકમાં સુંદર લાગે છે તેમના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો દેખાઈ રહ્યો છે કાજલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રીએ પીચ કલરનું ફ્રિલ ગાઉન કેરી કર્યું છે