બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રૂઝે ઇન્સ્ટાગ્રામ પર મેક્સી ડ્રેસમાં તસવીરો પોસ્ટ કરી છે. ઇલિયાના પોતાના બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે. ઇલિયાના આ તસવીરોમાં કેપ સ્ટાઇલ મેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીરોમાં ઇલિયાના ખૂબ સુંદર લાગી રહી છે. આ ડીપ નેક ડ્રેસમાં ઇલિયાનાએ ખૂબ જ હોટ અને સિઝલિંગ પોઝ આપ્યા હતા તસવીરો જોઇને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. આઉટફિટમાં ઇલિયાના ડી'ક્રૂઝે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા હતા. ઇલિયાના ડીક્રુઝની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે નોંધનીય છે કે ઇલિયાના ડીક્રુઝે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તમામ તસવીરો ઇલિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.