ડાન્સ કરવાથી થાય છે આ અદભૂત ફાયદા

29 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ ડાન્સ ડે



ડાન્સ કરવાથી વેઇટ લોસમાં મદદ મળે છે



ડાન્સ કરવાથી માંસપેશી મજૂબત બને છે.

બોડીમાં ફ્લેક્સિબિલિટી આવી જાય છે

ડાન્સથી 130થી 225 કેલેરી બર્ન થાય છે



ડાન્સ કરવાથી સ્ટેમિન પણ વધે છે

ડાન્સ કરવાથી કાર્યક્ષમતામાં થાય છે વધારો

ડાન્સ આપને એનર્જેટિક રાખે છે

તણાવ ડિપ્રેસન પણ દૂર થાય છે