આ શાક ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ રહેશે નિયંત્રિત

ખરાબ આહાર-જીવનશૈલી બેડ કોલેસ્ટ્રોલ વધારે છે

કોલેસ્ટ્રોલ વધવાથી હાઇબ્લડ પ્રેશરની થઇ શકે છે સમસ્યા



આ શાકભાજીને ડાયટમાં કરો સામેલ

જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં છે મદદગાર

ભીંડામાં વિટામિન કે અને સી છે

ભીંડામાં ફોલેટ અને ફાઇબર છે



પરવલ પણ બેડકોલેસ્ટ્રોલને ઘટાડશે

પરવળમાં વિટામિન એ, સી ભરપૂર છે



પરવળમાં વિટામિન બી2 જેવા પોષકતત્વો છે

પરવળ વેઇટ લોસમાં પણ મદદગાર બને છે.



ડાયટમાં ડુંગળીને પણ કરો અચૂક સામેલ



ડુંગળી બેડ કોલેસ્ટ્રોલના લેવલને ધટાડશે