ડાન્સર નૌરા ફતેહીએ ટાઇટ ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યું કર્વી ફિગર સ્ટાર ડાન્સર અને કોરિયાગ્રાફર નૌરા ફતેહીએ બતાવ્યો સેક્સી અવતાર કેમેરાની સામે નૌરા ફતેહીએ ટાઇટ શિમરી ડ્રેસ પહેરીને આપ્યા શાનદાર પૉઝ પ્રિન્ટેડ શૉર્ટ ડ્રેસ સાથે પોતાની કર્વી એન્ડ સેક્સી અદાઓ બતાવી આ લૂકમાં ડાન્સરે લાંબી પૉનીટેલ સાથે હાઇ હીલ સેન્ડલ કેરી કર્યા હતા 31 વર્ષીય ડાન્સર નૌરા ફતેહી અવારનવાર રિલેશનશીપના કારણે ચર્ચામાં રહે છે નૌરા ફતેહીએ બૉલીવુડની અનેક ફિલ્મોમાં ડાન્સરની ભૂમિકા નિભાવી છે નૌરા ફતેહી કેનેડિયન મૂળની ડાન્સર એન્ડ એક્ટ્રેસ છે નૌરા ફતેહી આ પહેલા પણ કેટલીયવાર સેક્સી ફોટોશૂટ કરાવી ચૂકી છે નૌરા ફતેહી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે