એક્ટ્રેસ મહિમા મકવાણાનો એરપોર્ટ પર કિલર અંદાજ



એરપૉર્ટ પર એક્ટ્રેસ મહિમા મકવાણાએ કેપ્ચર કરાવ્યા શાનદાર ફોટોઝ



મહિમા મકવાણા તાજેતરમાં જ વિદેશની ટૂર પર જઇ રહી હતી



આ દરમિયાન એક્ટ્રેસે કાર્ગો પેન્ટ અને સ્લીવલેસ ટૉપ પહેરેલું હતુ



એક્ટ્રેસે સ્લેટી કલરનો ટૉપ અને બ્લેક કાર્ગો પેન્ટમાં જબરદસ્ત પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા મહિમા મકવાણાએ વાળને ખુલ્લા રાખ્યા અને ગૉગલ્સ કેરી કર્યા



મહિમા મકવાણા ફિલ્મ અંતિમ, શુભારંભ, અધુરી કહાણીમાં દેખાઇ ચૂકી છે



24 વર્ષીય મહિમા મકવાણા અપકમિંગ ફિલ્મ બસ કરો આન્ટીમાં જોવા મળશે



મહિમા મકવાણા એફેરની ચર્ચાઓથી હંમેશા મીડિયામાં છવાયેલી રહે છે



મહિમા મકવાણા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે