બૉલીવુડની યંગ એક્ટ્રેસ અનન્યા પાંડે ફરી એકવાર ફેન્સની વચ્ચે બતાવ્ચો જલવો



અનન્યા પાન્ડે પણ ગદર 2ની સક્સેસ પાર્ટીમાં ગઇ રાત્રે પહોંચી હતી



સની દેઓલના ઘરે ગઇરાત્રે ગદર 2ની બેશ પાર્ટી યોજવામાં આવી હતી



આ દરમિયાન અનન્યા પાન્ડેએ પોતાનો ગૉર્ઝિયસ લૂક બતાવ્યો હતો



શૉર્ટ લેન્થ વાળા ટૉપ સાથે અનન્યા પાન્ડેએ ફેન્સના દિલ જીતી લીધા હતા



ગદર 2ના બેશ સ્ટેજ પર કેમેરા સામે અનન્યાએ એકથી એક શાનદાર પૉઝ આપ્યા હતા



અનન્યા પાન્ડેએ લૂકને પુરો કરવા માથામાં બન અને ચહેરા પર સ્માઇલ આપી હતી



અનન્યા પાન્ડે છેલ્લે લાયગર અને ડ્રિમ ગર્લ 2માં જોવા મળી હતી



24 વર્ષીય એક્ટ્રેસ પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



એક્ટ્રેસ અનન્યા પાન્ડે સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે