કિયારા-સિદ્વાર્થનો ડેશિંગ લૂક ફેન્સને આવ્યો પસંદ



તાજેતરમાં જ ગદર 2ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર કપલનો નવો અંદાજ જોવા મળ્યો



કિયારા અડવાણી અને સિદ્વાર્થ મલ્હોત્રા સની દેઓલના ઘરે ગદર 2ની પાર્ટીમાં પહોંચ્યા



બૉલીવુડ સ્ટાર કપલ આ દરમિયાન એકબીજાના હાથમાં હાથ નાંખીને દેખાયા



આ નાઇટ પાર્ટીમાં બન્ને સ્ટાર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા



કિયારાએ વાળ ખુલ્લા રાખી ક્લીવેજ બતાવતી તસવીરો ક્લિક કરાવી



તો વળી સિદ્વાર્થ મલ્હોત્રા આ દરમિયાન કૂલ લૂકમાં જોવા મળ્યો હતો



આ સ્ટાર કપલે તાજેતરમાં 2023માં જ લગ્ન કર્યા છે



કિયારા અને સિદ્વાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરતાં હતા



બન્ને સ્ટાર ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે