બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેની સુંદરતાના કારણે લોકોમાં ચર્ચામાં રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે નુસરતે મરૂન કલરનો ડ્રેસ પહેરીને ખૂબ જ ગ્લેમરસ સ્ટાઇલમાં પોઝ આપ્યા હતા. નુસરત હંમેશા સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરે છે લોકોને તેની કિલર સ્ટાઇલ પસંદ આવે છે અભિનેત્રીએ જય સંતોષી માં સિરિયલથી સંઘર્ષ શરૂ કર્યો હતો તે ‘લવ સેક્સ ઔર ધોકા’ ફિલ્મથી ચર્ચામાં આવી હતી આ પછી ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી તેને વાસ્તવિક ઓળખ મળી હતી 2018માં નુસરત ભરૂચાની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી પણ હિટ રહી હતી All Photo Credit: Instagram