તાપસી પન્નુને એક ફિલ્મમાંથી રિપ્લેસ કરવામાં આવી તાપસીને રાતોરાત આ ફિલ્મમાંથી કાઢવામાં આવી હતી બૉલીવુડમાં તાપસીએ પણ રિપ્લેસમેન્ટ સહન કરવું પડ્યું ઈન્ટરિવ્યૂમાં તેણે કહ્યું કે આ ફિલ્મ માટે તારીખો પણ ફાળવી હતી તેને રિપ્લેસ કરવામાં આવી એનું કોઈ કારણ આપવામાં ન આવ્યું જો કે ફિલ્મ મેકર્સે બાદમાં તાપસીની માફી માંગી હતી જો કે એ ફિલ્મ કઈ હતી એ વિષે તાપસીએ વાત ન કરી સૂત્રો મુજબ એ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ હતી હાલ તાપસી “હસીન દુલરુબા’ ફિલ્મને કારણે ચર્ચામાં છે તાપસીએ પોતાના દમ પર બૉલીવુડમાં સ્થાન બનાવ્યું છે.