પ્રિયંકા ચોપડા આ વર્ષે જાન્યુઆરી મહિનામાં માતા બની પ્રિયંકા અને નિક સરોગસી દ્વારા એક પુત્રીના માતાપિતા બન્યા પ્રિયંકાએ હજી સુધી તેની પુત્રીની તસ્વીર શેર કરી નથી લાંબા સમય બાદ પ્રિયંકાની પુત્રીનું નામ જાણવા મળ્યું છે પ્રિયંકાએ પુત્રીનું નામ એકદમ અલગ જ રાખ્યું છે પ્રિયંકા અને નિકની પુત્રીનું નામ Malti Marie Chopra Jonas છે ચોપડા અને જોનસ પરિવાર સાથે છે પુત્રીના નામનું કનેક્શન માલતી પ્રિયંકાની માતા મધુમાલતીના નામ માંથી લેવામાં આવ્યું છે મેરી નિક જોનસની માતા ડેનિસ મેરીના નામમાંથી લેવામાં આવ્યું છે પ્રિયંકા-નિકે આ વર્ષે 21 જાન્યુઆરીએ માતા-પિતા બન્યાના સમાચાર આપ્યા હતા