દીપિકા પાદુકોણની આવકનો સ્ત્રોત માત્ર ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામથી પણ છે.

દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 314 કરોડ હોવાનું કહેવાય છે.

રિપોર્ટ્સનું માનીએ તો દીપિતા એક ફિલ્મ માટે 15-30 કરોડ રૂપિયા લે છે.

2019માં દીપિકાની વાર્ષિક આવક લગભગ 48 કરોડ હોવાનું કહેવાય છે.

અહેવાલ મુજબ, દીપિકા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે.

ઈન્સ્ટાગ્રામ પર દીપિકાના 70.6 મિલિયન ફોલોઅર્સ છે

દીપિકા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે.

આ ફિલ્મમાં દીપિકા અને શાહરૂખ ખાન વર્ષો પછી ફરી જોવા મળશે.

પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકાએ નારંગી રંગની બિકીની પહેરેલી હોવાથી ઘણો વિવાદ થયો છે.

દીપિકાની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર ટકરાશે