સારા અલી ખાનની ગણતરી આજે બોલિવૂડની ફિટ અભિનેત્રીઓમાં થાય છે.

પરંતુ એક સમય એવો હતો જ્યારે સારા અલી ખાન ગંભીર બીમારીથી પીડિત હતી.

સારા અલી ખાન ડેબ્યુ ન કરે તે પહેલા ખૂબ જ જાડી હતી.

તે સમયે સારાનું વજન 100 કિલો સુધી પહોંચવાનું હતું.

સારા જ્યારે સ્ટુડન્ટ હતી ત્યારે તેનું વજન લગભગ 96 કિલો હતું.

સારાનું વજન સામાન્ય ન હતું, તેથી તેનું ચેકઅપ કરવામાં આવ્યું.

ચેકઅપમાં જાણવા મળ્યું કે સારા PCOD જેવી બીમારીથી પીડિત છે.

પરંતુ જ્યારે સારાએ એક્ટિંગને કરિયર તરીકે પસંદ કર્યું ત્યારે તેણે વજન ઘટાડવાનું વિચાર્યું.

સારા માટે આ સરળ ન હતું પરંતુ તેણે ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું

સારાએ સખત મહેનત કરી

સારાની મહેનતથી તે ફેટમાંથી ફિટ થઈ છે.