દીપિકા ફિલ્મના પ્રમોશન દરમિયાન શાનદાર લૂકમાં બ્લૂ જિન્સ અને વ્હાઈટ ટીશર્ટમાં જોવા મળી પાપારાઝીને દીપિકાએ શાનદાર પોઝ આપ્યા બ્લૂ ડેનિમમાં ખૂબ જ સુંદર લાગી દીપિકા દીપિકા પાદુકોણ હંમેશા પોતાની એક્ટિંગને કારણે ચર્ચામાં રહે છે ફિલ્મના પ્રમોશન દરમિયાન શાનદાર પોઝ આપ્યા ઋતિક રોશન સાથે દીપિકાએ પોઝ આપ્યા હતા ફિલ્મ ફાઈટરના પ્રમોશન દરમિયાન સ્પોટ થઈ નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી દીપિકાના ફેન્સ પણ આ લૂકને લાઈક કરી રહ્યા છે