દીપિકા પાદુકોણ કાન્સ 2022માં તેના લુકથી ચાહકોને દિવાના બનાવી રહી છે. દીપિકાનો નવો લુક સામે આવ્યો છે. દીપિકા રેડ કલરના ગાઉનમાં ધૂમ મચાવી રહી છે. દીપિકાએ આ ગાઉન સાથે નેકપીસ પહેર્યો છે. દીપિકા પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવી રહી છે. દીપિકાએ આ લુકમાં તસવીરો શેર કરી છે. પ્રશંસકીની દીપિકાના ફોટા પરથી નજર નથી હટી રહી. દીપિકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે. દીપિકાએ બ્લેક-ગોલ્ડન સાડીમાં ફોટા શેર કર્યા છે. દીપિકાનો ટ્રેડિશનલ લુક જુઓ.