બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા પોતાના બોલ્ડ તસવીરોથી ચર્ચામાં રહે છે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. ઇશાએ પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવ્યા છે. ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. તસવીરોમા એક્ટ્રેસ વ્હાઇટ થાઇ હાઇ સ્લિટમાં જોવા મળી રહી છે. ઇશા ગુપ્તાએ હેવી મેકઅપ અને રેડ કલરની લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇશાની તસવીરોને અત્યાર સુધીમાં એક લાખ 40 હજારથી વધુ લાઈક મળી છે. ઈશા ટૂંક સમયમાં જ ફિલ્મ 'દેશી મેજિક'માં જોવા મળશે. All Photo Credit: Instagram