ટીવી એક્ટ્રેસ મદાલસા શર્માએ ફરી એકવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

મદાલસા શર્મા ટીવી સીરિયલ 'અનુપમા' માટે જાણીતી છે

તેણે નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આ તસવીરોમાં મદાલસા ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેણે બેકલેસ સિલ્ક ડ્રેસમાં પોઝ આપ્યા હતા.

આ ડ્રેસમાં મદાલસાએ અલગ-અલગ એક્સપ્રેશન સાથે કિલર પોઝ આપ્યા છે.

ટીવીની 'કાવ્યા' તેના બેક ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

મદાલસા રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે.

મદાલસા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.

All Photo Credit: Instagram