ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે નવી ફોટોશૂટની તસવીરો શેર કરી છે

તેજસ્વી ટીવી શો 'નાગિન 6' માટે જાણીતી છે

તેજસ્વી પ્રકાશ બ્રાઉન બોડીકોન ડ્રેસ પહેરીને પોઝ આપી રહી છે

તેજસ્વી પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે

ટીવીની નાગિન ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

આ બોડીકોન ડ્રેસમાં તેજસ્વી તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

તેજસ્વી સોશિયલ મીડિયા પર થોડી વધુ એક્ટિવ છે

બિગ બોસ સીઝન 15માં તેજસ્વી વિજેતા બની હતી.

આ શોમાં અભિનેતા કરણ કુન્દ્રા સાથેના તેના પ્રેમ સંબંધો ચર્ચામાં હતા

All Photo Credit: Instagram