અંજનીસુત (અંજની માતાના પુત્ર)



વાયુપુત્ર (પવનદેવના પુત્ર)



મહાબલ (મહાન શક્તિશાળી)



રામેષ્ટ (શ્રી રામના પ્રિય)



ફાલ્ગુનસખા (અર્જુનના મિત્ર)



પિંગાક્ષ (ભૂરા નેત્રોવાળા)



અમિતવિક્રમ (અપાર પરાક્રમવાળા)



ઉદધિક્રમણ (સમુદ્રનો અતિક્રમણ કરનાર એટલે કે ઓળંગનાર)



સીતાશોકવિનાશન (સીતાજીના શોકનો નાશ કરનારા)



દશગ્રીવદર્પહા (રાવણનો અંહકાર તોડનાર)