ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુશોત્તમ કહેવામાં આવે છે



ભક્તો તેમને વિવિધ નામોથી ઓળખે છે



ગિરધર: ગોવર્ધન પર્વતને ધારણ કરનાર.



દેવકીનંદન: દેવકી માતાના પુત્ર.



નંદલાલ: નંદ બાબાના પ્રિય પુત્ર.



દ્વારકાધીશ: દ્વારકા નગરીના રાજા.



કેશવ: જેમણે કેશી નામના રાક્ષસનો વધ કર્યો હતો, અથવા જેમના લાંબા, સુંદર વાળ છે.



ગોપાલ: ગાયોનું રક્ષણ કરનાર.



મોહન: જે મનને મોહી લે અથવા આકર્ષિત કરે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે