પ્રેમાનંદ મહારાજ પોતાના પ્રવચનો દ્વારા લોકોનું માર્ગદર્શન કરે છે



તેમણે 6 એવી વસ્તુઓ વિશે જણાવ્યું છે જે લોકોને કંગાળ કરી દેશે



મહારાજે જે વિકારોના નામ આપ્યા છે તેમાં કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર છે



કામનો અર્થ અસહજ ઈચ્છાઓનું હોવું



ક્રોધનો અર્થ જલદી ગુસ્સો આવવો



લોભનો અર્થ જરુરિયાત કરતા વધુ ઈચ્છા રાખવી



મોહનો અર્થ કોઈની સાથે એટલું આત્મિય થઈ જવું કે અલગ થવા અંગે વિચારી ન શકો



મદનો અર્થ ઘમંડ



મત્સરનો અર્થ ઈર્ષા થવી



તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજને લાખો લોકો ફોલો કરે છે