ધનના અભાવને દૂર કરશે શુક્વારના આ ઉપાય



ધન પ્રાપ્તિ માટે રોજ કરો લક્ષ્મીજીની આરાધના



શુક્રવારની સાંજે લક્ષ્મીજી સમક્ષ દીપક પ્રગટાવો



ગોમતી ચક્રને કપડામાં લપેટીને તિજોરીમાં રાખો



રોજ શ્રીસૂક્તના પાઠ કરવાથી વૈભવમાં વૃદ્ધિ થશે



રોજ કનકધારા સ્ત્રોતનું પઠન કરવું ઉત્તમ છે.



માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સ્વસ્છતા રાખો



ઘરના ઉંબરામાં પીળી સરશવને વેરો



રોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપો



આ ઉપાયથી ઘરમાં સુખ સમૃ્દ્ધિમાં વૃદ્ધિ થાય છે