શ્રાવણમાં ઘર પર આ રીતે કરો રૂદ્રાભિષેક



આપ ઘરે પણ રૂદ્રાભિષેકનો પાઠ કરી શકો છો



શ્રાવણમાં ઘર પર કરવાના ફાયદા છે



રૂદ્રાભિષેક એક અનુષ્ઠાન છે



દહીં, દૂધ મધ, શિવને કરાય છે અર્પણ



રૂદ્રાભિષેક કરતી વખતે આ મંત્રનો કરો જાપ



રૂદ્રાષ્ટાધ્યાયી મંત્રોનો જાપ કરી શકો છો



ગ્રહોની પીડા તેનાથી શાંત થશે



રૂદ્રાભિષેકથી જનમ-જનમના પાપ દૂર થાય છે