ઘરની અંદર મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

વાસ્તુ શાસ્ત્રમાં મોરપંખનું ખાસ મહત્વન છે

મોરપંખ ઘરમાં રાખવાથી આર્થિક લાભ થાય છે

તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ

ઘરમાં મોરપંખ રાખવાથી પરિવારની તરક્કી થાય છે

માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો

પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે

મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો

મોરપંખ રાખવાથી ઘણા આર્થિક ફાયદા થશે

મોરપંખ હોય ત્યાં હંમેશા સકારાત્મક માહોલ જોવા મળે છે