શસ્ત્રોમાં શનિને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો છે

જો કુંડળીમાં શનિ નબળો હોય તો અનેક મુશ્કેલીઓ આવે છે

મહેનત કરવા છતા સફળતા ન મળવી

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવી

વૈવાહિક સંબંધોમાં તણાવ આવે છે

યોગ્ય મહેનત કરવા છતા પરિણામ નથી મળતા

શનિ મજબૂત કરવા શનિવારે કાળા તલ અને સરસો તેલ દાન કરો

ગરીબ અને વૃદ્ધોની મદદ કરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો

મહેનતુ અને ઈમાનદાર લોકો પર શનિદેવ પ્રસન્ન થાય છે