વાસ્તુશાસ્ત્રમાં તુલસીનું ખાસ મહત્વ છે

તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં રાખવાથી ઘણા લાભ થશે

ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

છોડ ઘરની યોગ્ય દિશામાં હોય તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ

આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે અને જીવનમાં આર્થિક સંકટની સમસ્યા થશે

ઘરની ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસી રાખવી શુભ

તેનાથી ઘરમાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે

તુલસીના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે

રવિવારના દિવસે તુલસીના પાન તોડવાની મનાઈ છે