વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપંખનું વિશેષ મહત્વ છે

લોકો તેમના ઘરમાં મોરપંખ રાખે છે

મોરપંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે

મોરપંખને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે

મોરપંખને હંમેશા યોગ્ય દિશામાં રાખવા ખૂબ જ જરુરી હોય છે

ઘરમાં પૂર્વ દિશાને મોરપંખ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે

દક્ષિણ-પશ્ચિમ દિશા પણ મોરપંખ રાખવા માટે સારી

તમે દક્ષિણ દિશામાં પણ મોરપંખ રાખી શકો છો

દક્ષિણ દિશામાં મોરપંખ રાખવાથી તમારા પર પૈસાનો વરસાદ થશે

વાસ્તુ અનુસાર સૌથી ઉત્તમ દિશા પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ છે