તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે



દરેક ઘરમાં તુલસીની પૂજા થાય છે



તુલસી સાથે કેટલાક નિયમો જોડાયેલા છે



તુલસીના નિયમોનું પાલન કરવું જરુરી છે



તુલસીની ખરીદી કરતા પહેલા કેટલાક નિયમો જાણી લેવા જરુરી છે



રવિવારના દિવસે ક્યારેય તુલસીની ખરીદી ન કરવી જોઈએ



ધાર્મિક માન્યતા મુજબ રવિવારે તુલસી ન ખરીદો



તુલસી માતા રવિવારે વિષ્ણજી માટે નિર્જલા વ્રત રાખે છે



આ દિવસે તુલસીના પાન પણ તોડવા ન જોઈએ



તુલસીની ખરીદી માટે સારો દિવસ ગુરુવાર છે