શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે



શનિવારે પૂજા કરવાથી વિશેષ ફળ મળ છે



શનિવારે કેટલાક ઉપાય કરી તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો



શનિવારે શનિ મંત્રનો જાપ કરવો જોઈએ



ઓમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરો



શનિ યંત્રની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થશે



કાળા તલ અને સરસવનું દાન કરો



દાન કરવાથી તમને આર્થિક ઘણા બધા લાભ થશે



શનિવારના દિવસે તમે શનિદેવના મંદિરમાં પૂજા કરી શકો છો



ગરીબ લોકોની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે