મોરપીંછ ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે



મોરપીંછ ઘરમાં રાખો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ



મોરપંખ ઘરમાં રાખવાના પણ કેટલાક નિયમો છે



આ નિયમોનું હંમેશા પાલન કરવું જોઈએ



વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાઘરમાં મોરપીંછ ના હોવું જોઈએ



ઉત્તર-પૂર્વ દિશામાં મોરપીંછ ના રાખવું જોઈએ



મોરપીંછ હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ



રાહુ દશા ચાલી રહી હોય તો માઁ સરસ્વતીની મૂર્તિ સામે મોરપીંછ રાખવું



મોરપંખ તમને ઘણા ફાયદા પહોંચાડે છે



ઘરની તિજોરીમાં તમે મોરપંખ રાખી શકો છો