શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે.

શનિદેવ કર્મો પ્રમાણે શુભ ફળ આપે છે અને સજા પણ આપે છે

શનિદેવના શુભ પરિણામોના કારણે વ્યક્તિનું જીવન સ્વર્ગ જેવું બની જાય છે અને તે તમામ સુખનો આનંદ માણે છે.

શનિવાર શનિદેવનો પ્રિય દિવસ છે. તેથી આ દિવસે એવું કોઈ કામ ન કરવું, જેનાથી શનિદેવની નારાજગી થઈ શકે.

શનિવારે ન કરો આ કામ



શનિવારે વાળ, દાઢી કે નખ ન કાપવા જોઈએ.



શનિવારના દિવસે લોખંડ સંબંધિત કોઈપણ વસ્તુ ન ખરીદવી.



શનિવારે મીઠું ન ખરીદવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દેવાના બોજમાં દબાવા લાગે છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે

શનિવારના દિવસે પુરૂષોએ તેમના સાસરિયાના ઘરે ન જવું જોઈએ