આવતા વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે



આ દિવસે દીવો પ્રગટાવીને વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે



આ દિવસે ખાસ ઉપાય કરવાથી જીવનમાં રહેલી સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થાય છે



દેવામાંથી છૂટકારો મેળવવા આ દિવસે ગણેશજીને સિંદૂર અને લાલ ચંદનથી નવડાવો



ગણેશજીને લાડૂનો પ્રસાદ ખુબ પ્રિય છે



લાડૂ ધરાવવાથી બાપા પ્રસન્ન થાય છે



સાંજના સમયે ગણપતિ આગળ ગૂગળ અને કપૂરનો ધૂપ કરવો જોઈએ



પૂજા બાદ પરિવારના સભ્યોને પ્રસાદ આપો



આ દિવસે જરુરીયાતમંદોને ભોજન કરાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે