ગણપતિ: બધા સમૂહોના સ્વામી.



વિનાયક: બધા અવરોધોને દૂર કરનાર.



લંબોદર: મોટું પેટ ધરાવનાર.



એકદંત: એક દાંતવાળા.



ગજાનન: હાથી જેવું મુખ ધરાવનાર.



વક્રતુંડ: વાંકી સૂંઢવાળા.



સુરપકર્ણ: સુપડા જેવા કાનવાળા.



હેલંબ: શિવપુત્ર, જે આકાશમાં છે.



સિદ્ધિવિનાયક: સિદ્ધિ અને સફળતા આપનાર.



ભાલચંદ્ર- મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર કહેવામાં આવે છે.