દરેક લોકોના ઘરમાં અરીસો હોય છે અરીસાને પોતાની સુવિધા અનુસાર ક્યાંય પણ લટકાવી દેતા હોઈએ છીએ વાસ્તુ મુજબ અરીસાને યોગ્ય દિશામાં રાખવો જોઈએ ઘરની દક્ષિણ, પશ્ચિમ દિશા દિવાલ પર અરીસો ન રાખો અરીસાને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવાનું શુભ માનવામાં આવે છે અરીસો ફર્શથી લગભગ 4-5 ફુટ ઉપર હોવો જોઈએ યોગ્ય દિશામાં અરીસો રાખવાથી સમસ્યાઓનું સમાધાન થઈ શકે ઘરનો અરીસો દિવસના સમયે ખરીદવો જોઈએ આપણા જીવનમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જરુરી છે