નિર્જન સ્થળો પર જવાનું ટાળો



વાળ અને નખ કાપવાનું ટાળો



વૃક્ષો અને છોડને નુકસાન પહોંચાડવાનું ટાળો



માદક દ્રવ્યોનું સેવન ન કરવું



માંસાહારી ભોજન અથવા તામસિક ભોજનનું સેવન પણ કરવું



દૂધ અને દહીંનું સેવન ન કરવું



જૂઠું બોલવાનું ટાળો



કોઈપણ પ્રકારની ચોરી ન કરો-



માતા-પિતાનું અપમાન ન કરો



અમાસના દિવસે શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં