આ 7 વાસ્તુ ઉપાય ઘરમાં દ્રરિદ્રતાને કરશે દૂર

ઘરમાં હાથીની મૂર્તિ રાખવી પણ શુભ મનાય છે

ઘરના મુખ્ય દ્રાર પર કુમકુમ હલ્દીનું સ્વતિક કરો

Published by: gujarati.abplive.com

ઘરમાં સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ અચૂક રાખો

ઘરમાં નમકના પોતા લગાવો

ઘરના આંગણામાં તુલસીનો છોડ રાખો

ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અચૂક લગાવવું

ઘરના મુખ્ય દ્વાર પર અંદર બાજુ ગણેશજીની મૂર્તિ મૂકવી

ઘરમાં ઉગતા સૂરજની તસવીર લગાવો