આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ છે આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે આ દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે સોમવાર ભગવાન શિવનો પ્રિય દિવસ છે સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવનો વિધિપૂર્વક અભિષેક કરો શિવ ચાલીસા અને શિવ સ્તુતિનો પાઠ કરો શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરો શિવલિંગ ઉત્તર દિશામાં રાખો અને ગંગા જળથી અભિષેક કરો આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે