શનિદેવની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે



શનિ ઉપાસના માટે શનિવાર સારો દિવસ છે



શનિદેવની પૂજા કરવાના કેટલાક નિયમો છે



સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત સમયે શનિદેવનો પ્રભાવ વધુ હોય છે



આ સમયે પૂજા કરવામાં આવે તો ફળ મળે છે



પૂજા દરમિયાન શનિદેવની આંખમાં ન જોવુ જોઈએ



પૂજા દરમિયાન મુખ પશ્ચિમ દિશામાં રાખો



શનિદેવની મૂર્તિ તરફ પીઠ ન ફેરવવી જોઈએ



શનિદેવની પૂજામાં લાલ રંગના કપડા ન પહેરવા જોઈએ



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)