મહેનતુ અને ઈમાનદાર લોકો પર શનિદેવ પ્રસન્ન થાય છે

શનિ મજબૂત કરવા શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ

જો કુંડળીમાં શનિ નબળો હોય તો અનેક મુશ્કેલીઓ આવે છે

મહેનત કરવા છતા સફળતા નથી મળતી

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવી

વૈવાહિક સંબંધોમાં તણાવ આવે છે

શનિ મજબૂત કરવા શનિવારે કાળા તલ અને સરસો તેલ દાન કરો

ગરીબ અને વૃદ્ધોની મદદ કરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો

(આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત)