મોરપંખ ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

મોરપંખ ઘરમાં હોય તો આર્થિક ફાયદા થાય છે

વાસ્તુ મુજબ જો યોગ્ય જગ્યાએ મોરપંખ હોય તો કિસ્મત ચમકી શકે છે

મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો

પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે

માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો

તમે ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો

તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

મોરપંખ ઘરમાં રાખવાથી પરિવારની તરક્કી થાય છે

ઘરમાં મોરપંખ રાખવાથી આર્થિક લાભ પણ પહોંચે છે