સોનમે પ્રેગ્નન્સીની ખબર સોશિયલ મીડિયા દ્રારા આપી



સોશિયલ મીડિયા પર ફેન્સ પાઠવી રહ્યાં છે શુભકામના



ગૂડ ન્યુઝ બાદ પહેલી વખત સ્પોટ થઇ સોનમ કપૂર



સોનમ કપૂરના સ્ટાઇલિશ લૂક ચર્ચા થવા લાગી છે



બુધવારે સોનમ કપૂર સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી



બ્લ્યૂ પેન્ટ વ્હાઇટ ટોપમાં બેહદ ખૂબસૂરત દેખાતી હતી



સોનમ કપૂર 4મહિનાની પ્રેગ્નન્ટ છે



ખુશ ખબર બાદ કપૂર ફેમિલીમાં જશ્નનો માહોલ છે