શ્રદ્ધાના લગ્ન નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે થયા છે પતિ રાહુલનો બર્થ ડે ખાસ અંદાજમાં કર્યો સેલિબ્રેટ રાહુલ સોશિયલ મીડિયાથી દૂર રહે છે જો કે શ્રદ્ધા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે શ્રદ્ધાને જે ફોટો પોસ્ટ કરી, તે વાયરલ થઇ ગઇ છે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું “ હેપ્પી બર્થ ડે” શ્રદ્ધાએ રાહુલને કિસ કરતી તસવીર કરી પોસ્ટ શ્રદ્ધાએ ફોટોના કેપ્શનમાં લખ્યું આવું વાક્ય “મારા કેમેરાથી શરમાતા પતિને હેપ્પી બર્થ ડે”