‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાએ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે. શેફાલીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. શેફાલી જરીવાલા તેના પતિ સાથે ગોવામાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. એક્ટ્રેસે બ્લેક બિકીનીમાં તેની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે. બ્લેક બિકીનીમાં શેફાલી ખૂબ જ સુંદર લાગી રહી છે. શેફાલી બિકીની પહેરીને પૂલમાં કિલર પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીએ બ્લેક બિકીની સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે. ચાહકોને શેફાલીનો બિકીની લુક ઘણો પસંદ આવી રહ્યો છે. તેણે બિગ બોસ 13માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. All Photo Credit: Instagram