એક્ટ્રેસ ડાયના પેન્ટી પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

ડાયનાના ચાહકોની સંખ્યા ઘણી લાંબી છે, ડાયના પેન્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

ડાયના પારદર્શક બ્લેક કલરનો ડ્રેસ પહેરીને એકદમ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ લેટેસ્ટ તસવીરોમાં ડાયના ખુલ્લા વાળ, બ્લેક ઓફ શોલ્ડર ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે

ડાયના રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે અને પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકનને તેજ કરતી રહે છે.

ડાયના પેન્ટીના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે

ડાયના સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને હેડલાઇન્સ બનાવે છે.

આ ડ્રેસમાં ડાયના પેન્ટી ખૂબ જ હોટ લાગી રહી છે

ડાયના પેન્ટી સોશિયલ મીડિયામાં લાઈમ લાઈટમાં રહેવાની એકપણ તક ચૂકતી નથી

તમામ તસવીર - dianapenty ઈન્સ્ટાગ્રામ